Tamne Biju Koi Gamva Lagyu Song Download Mp3 Pareshdan Gadhvi

Latest Tamne Biju Koi Gamva Lagyu Song Download Mp3 By Pareshdan Gadhvi . New , , , Song Tamne Biju Koi Gamva Lagyu Mp3 Download 320Kbps For Free. Top Trending Song Tamne Biju Koi Gamva Lagyu Sung by Pareshdan Gadhvi, Music by Dhaval Kapadiya & Lyrics Written By Raghuvir Barot Only On Filmisongs.

Tamne Biju Koi Gamva Lagyu Mp3 Song Download Pareshdan Gadhvi.jpg

Tamne Biju Koi Gamva Lagyu Full Song For Free

Singer
Music Composer
Lyrics Writer
Original SourceYouTube
Released On05-01-2022

Tamne Biju Koi Gamva Lagyu Mp3 Song Download

Tamne Biju Koi Gamva Lagyu Song Download

Tamne Biju Koi Gamva Lagyu Lyrics

હો જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું

હો હોઈ જરૂરૂ તો લઈ જાને ધડકન આપી દે મને તડપન
હોઈ જરૂરૂ તો લઈ જાને ધડકન આપી દે મને તડપન
હો વિચાયું નોતું એવું અમારી સાથે આજ થાવા રે લાગ્યું
વિચાયું નોતું એવું અમારી સાથે આજ થાવા રે લાગ્યું
અજનબી બની ગયા અમે જેને પોતાનું માન્યું
અજનબી બની ગયા અમે જેને પોતાનું માન્યું

હો શું ખોટ આવી કહી દેતા મારા પ્રેમમાં
છોડીને જશો ના રહેતા એવા વહેમમાં
હો હાલ જોવોને આવી અમારા હૈયાના
ઈટ હતા તમે મારા પ્રેમના પાયાના
હો ધાર્યું હતું તારી સંગ વીતે મારૂં ધડપણ
ભુલી ગયા પ્રેમનું આ સગપણ
હો …ધાર્યું હતું તારી સંગ વીતે મારૂં ધડપણ
ભુલી ગયા પ્રેમનું આ સગપણ

હો તારા ગયા પછી આ હ્રદય મારૂં બંધ જોને પડવા લાગ્યું
તારા ગયા પછી આ હ્રદય મારૂં બંધ જોને પડવા લાગ્યું
પ્રેમ છિવાય તારી પાહે બીજું ક્યાં નોતું રે માગ્યું
પ્રેમ છિવાય તારી પાહે બીજું ક્યાં નોતું રે માગ્યું

હો જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું

હો તમે ખુશ રહો કાયમ દુવા એવી કરશું
હવે પછી અમે તમને જોવા ના મળશું
હો …યાદ આવે તમારી છાનું છાનું રડશું
તમારા પ્રેમ માટે જિંદગી ભર તડપશુ
હો હજુ પણ દિલ મારૂં માંગે તારો સાથ
પારકાને આપ્યો તમે હાથ
હો …હજુ પણ દિલ મારૂં માંગે તારો સાથ
પારકાને આપ્યો તમે હાથ
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો જીવો જાજુ વાલી અમે તમારા માટે આજ મોત રે માગ્યું
જીવો જાજુ વાલી અમે તમારા માટે આજ મોત રે માગ્યું
રહ્યો અફસોસ કઈ વાતનો તમને આવું ખોટું રે લાગ્યું
રહ્યો અફસોસ કઈ વાતનો તમને આવું ખોટું રે લાગ્યું

હો જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું

Tags: Tamne Biju Koi Gamva Lagyu Song Download Pagalworld, Tamne Biju Koi Gamva Lagyu Mp3 Song Download Free, Tamne Biju Koi Gamva Lagyu Songs Download Pagalworld. New Pareshdan Gadhvi 2022 Song Tamne Biju Koi Gamva Lagyu Mp3 Download Mr jatt, Tamne Biju Koi Gamva Lagyu djpunjab, downloadming Tamne Biju Koi Gamva Lagyu Pendujatt, masstamilan Tamne Biju Koi Gamva Lagyu isaimini, naa songs Tamne Biju Koi Gamva Lagyu djking, pagalsong Tamne Biju Koi Gamva Lagyu BestWap, djjohal Tamne Biju Koi Gamva Lagyu pagalfree.