Latest Mannat Song Download Mp3 By Kajal Maheriya 2022. New Song Mannat Mp3 Download 320Kbps For Free. Top Trending Gujarati Song Mannat Sung by Kajal Maheriya, Music by Sunil Vagheshwari, Vishal Vagheshwari & Lyrics Written By Pravin Ravat PR Only On Filmisongs.

Mannat Full Song For Free
Singer | Kajal Maheriya |
---|---|
Music Composer | Sunil Vagheshwari, Vishal Vagheshwari |
Lyrics Writer | Pravin Ravat PR |
Original Source | YouTube |
Released On | 05-19-2022 |
Mannat Mp3 Song Download
Mannat Lyrics
હો તને હાથની હથેળી માં રાખતા હતા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મે રાખી
તોય ચોખટના રાખી બાકી
તોય યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
કરેલા ઉજાગરા મારા કામમાં આવ્યા
બદલાતી દુનિયા માં તમે બદલાણા
સપના રે સળગતા ને અમેરે તડપતા
મળવા રે માંગુ તોય તમે નથી મળતા
મોટી આશાઓ તુજથી રાખી
દિલના દરવાજા કેમ દીધા વાંકી
હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા
હો જીવ મારા…તોય મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
લાખો છે સવાલ અને જવાબ નથી મળતા
કયોને મારી પાસે ક્યારે આવશો રે વળતા
દિલ મારે રે વસેલા ને આજ કેમ નડતા
પ્રેમ ની રાહ માં કેમ કાંટાઓ મળતા
તારી વાટ માં હતી હું રાજી
દુનિયાથી લગાવી મેં બાજી
હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા
હો ગોંડા મારા…હો તોય મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મે રાખી
તોય ચોખટના રાખી બાકી
હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા